મોનોસિસ્ટ્રોનિક જનીન શેમા જોવા મળે છે ?
$BGA$
$PPLO$
પ્રાણીકોષ
આપેલ તમામ
વિભાજીત જનીનોમાં સાંકેતિક શૃંખલાને શું કહે છે?
પ્રત્યાંકનની પ્રક્રિયા માટે મુખ્યત્વે કયો ઉત્સેચકો જરૂરી છે ?
આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે
$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.
$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.
$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી. પરંતુ કેપિંગ જરૂરી છે.
નીચેનામાંથી કયા $RNA$ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?
પ્રોકેરિયોટા (બેક્ટેરિયા)માં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.