લેક ઓપેરોન માટે પ્રેરક તરીકે કોણ વર્તે છે ?
ગ્લુકોઝ
ગેલેક્ટોઝ
માલ્ટોઝ
એલોલેક્ટોઝ
લેક $y$ જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉત્સેચક/ ઉત્સેચકો ઉત્પન્ન થશે?
નીચેનામાંથી કોણ નિગ્રાહક સાથે જોડાતા નિગ્રાહક અને ઓપરેટર એકબીજાથી છુટા પડી જાય છે ?
નીચેનામાંથી કોણ lac operon માટે repressor (નિગ્રાહક) નાં સંકેતો ધરાવે છે?
આકૃતિમાં $'3'$ શું દર્શાવે છે ?
$E.coli$ માં લેક્ટોઝ ચયાપચય દરમિયાન રિપ્રેસર (નિગ્રાહક) ........... સાથે જોડાય છે.