જો $Lac\, y$ જનીનની ટેમ્પ્લેટ શૃંખલામાં વચ્ચે $ATT$ અનુક્રમ આવેલ હોય તો શું થાય ?

  • A

    $\beta$ ગેલેક્ટોસાઈડેઝ, પમીર્એઝ અને ટ્રાન્સ એસિટાઈલેઝનું નિર્માણ અટકે

  • B

    ટ્રાન્સએસિટાઈલેઝનું નિર્માણ થાય પણ પમીર્એઝનું નિર્માણ અટકે

  • C

    $\beta$ ગેલેક્ટોસાઈડઝનું નિર્માણ થશે પણ પમીર્એઝ અને ટ્રાન્સએસિટાઈલેઝનું નિર્માણ અટકે

  • D

    $\beta$ ગેલેક્ટોસાઈડેઝ, પમીર્એઝ અને ટ્રાન્સ એસિટાઈલેઝનું નિર્માણ થાય.

Similar Questions

બધા જ સમયે લેક ઓપેરોનની અભિવ્યકિત અલ્પ પ્રમાણમાં થતી હોય છે. આ ઘટના પાછળનો તર્ક સમજાવી શકો છો ? 

જો $E.coli$ ને ગ્યુકોઝ અને લેક્ટોઝ બંને કાર્બન સ્ત્રોવવાળા એક જ સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવામાં આવે તો તેનો લેક ઓપેરોન કયારે switch on સ્થિતિમાં હશે ?

$E.coli$ માં લેક્ટોઝ ચયાપચય દરમિયાન રિપ્રેસર (નિગ્રાહક) ........... સાથે જોડાય છે.

  • [AIPMT 2002]

જનીન જે પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે જવાદાર છે, તેને ....... કહેવાય છે.

સમસ્થાપન..... માટે નિર્દેશિત કરાય છે.