એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?

  • [AIPMT 2006]
  • A

    બીડલ અને ટાટમ

  • B

    આર. ફ્રેન્કલીન

  • C

    હર્ષ અને ચેસ

  • D

    એ. ગેરોડ

Similar Questions

$DNA$ ના સ્વયંજનન દરમિયાન નાના $RNA$ ના ટુકડાનું સંશ્લેષણ કયો ઉત્સેચકો કરે છે ?

નીચેનામાંથી ક્યો બંધ $DNA$ માં હાજર નથી?

$RNA$ માંથી ઈન્ટ્રોન્સ દૂર થઈ એકઝોન્સ નિશ્ચિત ક્રમમાં જોડાવવાની ક્રિયા.........

મનુષ્યનાં દ્વિકીય $(2n)$ કોષમાં......... $bp$ હોય છે.

ટેયલર દ્વારા રંગસૂત્રીય સ્તર ઉપર સેમીકન્ઝર્વેટીવ રેપ્લીકેશનને સાબિત કરવા કઈ વનસ્પતિ વાપરવામાં આવી હતી?