બેક્ટેરીયા કયારે $\beta$ ગેલેક્ટોસાઈડેઝ ઉત્પન્ન કરતા નથી ?
માલ્ટોઝની ગેરહાજરી
લેક્ટોઝની ગેરહાજરી
ફ્રુક્ટોઝની ગેરહાજરી
સુક્રોઝની ગેરહાજરી
જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ક્યા સ્તરે થાય છે ?
લેકઓપેરોનની સ્પષ્ટ માહિતી કોણે આપી હતી ?
ઈશ્વેરિશિયા કોલાઈ લેક ઓપેરોન કોના દ્વારા પ્રેરે છે?
લેક ઓપેરોનમાં “લેક” શેને માટે વપરાય છે?
સાચું જોડકું પસંદ કરો :