$lac$ ઓપેરોનમાં નિગ્રાહક
ટેટ્રામેરિક પ્રોટીન છે.
$16,000$ આવીય વજન ધરાવે છે.
એક જ બાજુ હોય છે.
તે ઓપરેટર જનીન દ્વારા બને છે.
આપેલામાંથી ક્યા સમૂહનાં સંકેતોને સમાપ્તિ સંકેત કહે છે?
$DNA$ કુંતલ પર રહેલ માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને ..... કહે છે.
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ$-II$ |
$(p)$ $AUG$ | $(a)$ ટ્રાન્સપોઝોન્સ |
$(q)$ $UGA$ | $(b)$ જેકોબ અને મોનાડ |
$(r)$ જમ્પિંગ જીન્સ | $(c)$ સમાપ્તિ સંકેત |
$(s)$ ઓપેરોન મોડેલ | $(d)$ મિથીયોનીન |
$hnRNA$ પુખ્ત થઈને કયો $RNA$ બને છે ?
$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?