$hnRNA$ વધારાની પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ તેને શું કહે છે ?
$SnRNA$
$m-RNA$
$t-RNA$
$sRNA$
તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન
જો પ્રત્યાંકન એકમમાં સાંકેતિક શૃંખલાનો અનુક્રમને નીચે પ્રમાણે લખવામાં આવેલ છે :
$5'-ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$
તો $mRNA$ નો અનુક્રમ લખો.
નીચેનામાંથી કયો $RNA$ પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?
પ્રત્યાંકન દરમિયાન $DNA$ શુંખલાની ન્યુક્લિઓટાઈડ એ $ATACG$ છે. તો $m-RNA$ ની ન્યુક્લિઓટાઈડ શૃંખલા કઈ હશે?
જનીનિક માહિતીનો વાહક .......છે