આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે 

$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.

$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.

$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી.  પરંતુ કેપિંગ જરૂરી છે.

  • A

    તમામ સાચા છે.

  • B

    $(b)$ અને $(c)$ બંને ખોટા છે.

  • C

    $(a)$ અને $(c)$ બંને સાચા છે.

  • D

    ફક્ત $(c)$ ખોટું છે.

Similar Questions

નીચેનામાંથી કયું કાર્ય $RNA$ પોલિમરેઝનું નથી ?

આપેલામાંથી ક્યું એ $t-RNA$ અને $snRNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે?

 કેપિંગની પ્રક્રિયામાં શું થાય છે ?

આદિકોષકેન્દ્રિ $RNA$ પોલિમરેઝનું પ્રત્યાંકનની પ્રક્રિયામાં મુખ્ય કાર્ય શું છે ?

બેક્ટરિયલ પ્રત્યાંકન માટે સાચો વિકલ્પ પસંદ કરો.