$RNA$ પોલિમરેઝ સાથે વિવિધ કારકો જોડાવાથી શું થાય છે.

  • A

    $RNA$ ની સંપુર્ણ રચના બદલાઈ જાય છે.

  • B

    $RNA$ પોલિમરેઝની નિશ્ચિતતામાં પરિવર્તન થાય છે.

  • C

    $RNA$ પોલિમરેઝની સંપુર્ણ રચના બદલાઈ જાય છે.

  • D

    $RNA$ પોલિમરેઝ $DNA$ સાથે જોડાઈ શકતો નથી.

Similar Questions

નોન ટેમ્પ્લેટ ધરાવતી $DNA$ ની શૃંખલા $CAG$, $TCG$, $GAT$ કોડોન ધરાવે છે. $m-RNA $ માં બેઈઝની શૃંખલા શું હશે?

આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.

જનીન અને સિસ્ટ્રોન કેટલીકવાર સમાનાર્થી (પર્યાય) તરીકે વપરાય છે. કારણ કે..

  • [AIPMT 2001]

તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન

જનીનીક માહિતીનું ......... માંથી ......... વહન થાય છે.