જ્યારે $DNA$નું પ્રત્યાંકન થાય છે ત્યારે $mRNA$ મોટે ભાગે એક શૃંખલાયુકત હોય છે. પરંતુ ક્યારેક $RNA$ નું નિર્માણ થાય છે તે $mRNA$ ને પૂરક હોય છે તેને ...... કહે છે અને તેનું કાર્ય ...... છે.
પ્રતિ અર્થપૂર્ણ $RNA,$ ભાષાંતર અટકાવવાનું
પ્રતિ અર્થપૂર્ણ $RNA,$ પ્રત્યાંકન અટકાવવાનું
પ્રતિ અર્થપૂર્ણ $RNA,$ ભાષાંતર પ્રેરવાનું
અર્થપૂર્ણ $RNA,$ પ્રત્યાંકન પ્રેરવાનું
જૈવ તકનીકીમાં ઉત્પન્ન કરાયેલી કેન્સર સારવાર માટેની દવાનું નામ-
પરાગાશય સંવર્ધન દ્વારા એકકીય વનસ્પતિઓ સૌ પ્રથમ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવી?
ભારતમાં પારજનિનીક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ ......
પોલિયો રસીની સુરક્ષા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?