આદિકોષ કેન્દ્રી DNA માં RNA પોલિમરેઝ દ્વારા પ્રમોટર ક્ષેત્રની ઓળખ એ કેટલાક કિસ્સાઓમાં અમુક પ્રોટીનની કેવા અનુક્રમોની સાથે આંતરક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે?
પ્રમોટર
ઓપરેટર
રેગ્યુલેટર
સિસ્ટ્રોન
લેક ઓપરેનમાં રચનાત્મક જનીનની સાચી શૃંખલા :-
લેક્ટોઝનું કોષની અંદર વહન કયા ઉત્સેચકો દ્વારા થાય છે ?
જનીન અભિવ્યક્તિનાં નિયમન માટેનો પ્રથમ તબક્કો કયો છે?
બધા જ સમયે લેક ઓપેરોનની અભિવ્યકિત અલ્પ પ્રમાણમાં થતી હોય છે. આ ઘટના પાછળનો તર્ક સમજાવી શકો છો ?
લેક ઓપેરોનની switch off અને switch on નું નિયમન કોના દ્વારા થાય છે?