નકારાત્મક (ઋણાત્મક ઓપેરોન) માં
કો-રિપ્રેસર (સહનિગ્રાહક અણુ) નિગ્રાહક સાથે જોડાય છે.
કો-રિપ્રેસર (સહનિગ્રાહક) નિગ્રાહક સાથે જોડાતો નથી.
કો-રિપ્રેસર પ્રેરક (ઇસ્યુસર) સાથે જોડાય છે.
$cAMP$ માં નકારાત્મક અસર લેક ઓપેરોનમાં હોય છે.
જો $E.coli$ ને ગ્યુકોઝ અને લેક્ટોઝ બંને કાર્બન સ્ત્રોવવાળા એક જ સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવામાં આવે તો તેનો લેક ઓપેરોન કયારે switch on સ્થિતિમાં હશે ?
$E.coli$ માં લેક્ટોઝ ચયાપચય દરમિયાન રિપ્રેસર (નિગ્રાહક) ........... સાથે જોડાય છે.
આકૃતિમાં $'4'$ શું દર્શાવે છે ?
નીચેમાંથી $\beta$ ગેલેક્ટોસાઈડેઝ માટે પ્રક્રિયક કયો છે ?
ઈ. કોલાઈ (E.coli) જે સંવર્ધનમાં વૃદ્ધિ પામી રહ્યા છે તેમાં લેક્ટોઝ ઉમેરવાથી લેક-ઓપેરોન ઉત્પ્રેરીત થાય છે, તો પછી શા માટે સંવર્ધનમાં થોડા સમય બાદ લેક્ટોઝ ઉમેરવાથી લેક-ઑપેરોન કાર્ય કરવાનું કેમ બંધ કરી દે છે?