$DNA$ ના સ્વયંજનનની શરૂઆત ક્યાંથી થાય છે ?

  • A

    પ્રમોટર

  • B

    ઓપરેટર

  • C

    સ્વયંજનનની ઉત્પતિસ્થાન

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

મેસેલ્સન અને સ્ટાલે કઈ પદ્ધતિની મદદથી $DNA$ ને અલગીકૃત કર્યા હતા ?

વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન દ્વિદિશીય છે. 

સાધારણ $DNA$ અણુનું સળંગ $N^{15}$ માધ્યમાં સ્વયંજનન થાય તો $4^{th}$ જનરેશનમાં હલકા $DNA$ ની $\%$ શું છે?

$DNA$ સ્વયંજનન બાદ કોષવિભાજનન થવાના કારણે શું ઉત્પન્ન થાય છે ?

વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા છે.