કોષકેન્દ્રમાં રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાયફોસ્ફેટ, ડિઑક્સિ રિબોન્યુકિલઓટાઇડ કરતાં $10$ ગણી સંખ્યા ધરાવે છે. પણ $\rm {DNA}$ સ્વયંજનન દરમિયાન ફકત ડિઑક્સિરિબોન્યુ - ક્લિઓટાઇડ ઉમેરાય છે. ક્રિયાવિધિ સમજાવો.
આકૃતિમાં $Z$ શું દર્શાવે છે ?
ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે ?
કયા વૈજ્ઞાનીકે મધ્યસ્થ પ્રાણલી (પ્રસ્થાપિત પ્રણાલી)નો વિચાર પ્રસ્તુત કર્યો હતો ?
જો એડેનાઈન $30\,\%$ $DNA$ નો અણુ બનાવતો હોય તો તેમાં થાયમીન, ગ્વાનીન અને સાયટોસીનની ટકાવારી કેટલી હશે ?
ક્રોમેટીનનો કેટલોક આછો અભિરંજીત વિસ્તાર.........