નીચેનામાંથી કયો ઉત્સેચક $RNA$ માંથી $DNA$ નાં સંશ્લેષણ માટે જવાબદાર છે?

  • A

    $DNA$ પોલીમરેઝ

  • B

    $RNA$ પોલીમરેઝ

  • C

    રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ

  • D

    $DNA$ લાઈગેઝ

Similar Questions

$DNA$ નાં પ્રત્યાંકનમાં .......મદદ કરે છે

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ ......... દ્વારા શોધાયેલ છે.

સૌ પ્રથમ $DNA$ ......દ્વારા શોધવામાં આવ્યું હતું

પ્રોટીન સંશ્લેષણમાં નીચેનામાંથી ક્યું ચાર્જ $mRNA$ ના સંશ્લેષણ માટે જરૂરી છે?

$DNA$ ટેમ્પલેટ ઉપર કઈ દિશામાં $m-RNA$ નું સંશ્લેષણ થાય છે?

  • [AIPMT 2001]