કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?
સંક્રમણ
સેન્ટ્રીફયુગેશન
બ્લેન્ડિગ
આપેલ તમામ
બેકટેરીયા કોના દ્વારા ચેપગ્રસ્ત થાય છે ?
આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?
ગીફીથએ બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કયારે કર્યા હતા ?
$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...
બેવડી કુંતલમય $DNA$ ની કઈ વિશિષ્ટતાએ વોટ્સન અને ક્રિકને $DNA$ સ્વયંજનનના અર્ધરૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં સહયોગ કર્યો? સમજાવો.