બેવડી કુંતલમય $DNA$ ની કઈ વિશિષ્ટતાએ વોટ્સન અને ક્રિકને $DNA$ સ્વયંજનનના અર્ધરૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં સહયોગ કર્યો? સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$DNA$ ની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટ્સન અને ક્રિકે તત્કાલ $DNA$ ના સ્વયંજનનની યોજના રજૂ કરી. જો તેઓનાં મૂળ કથનોને ઉજાગર કરવામાં આવે તો તે આ પ્રકારે હતાં :

          'વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી' (વોટ્સન અને ક્રિક $1953$ ).

          ઉપરની યોજનાથી સ્પષ્ટ છે કે, બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટના રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે. સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક $DNA$ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. આ $DNA$ સ્વયંજનની યોજનાને અર્ધરૂઢિગત (semiconservative) તરીકે ઓળખવામાં આવે છે

Similar Questions

નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?

અસંગત વિધાન પસંદ કરો.

કયા ઉત્સેચકો દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે ?

એવરી, મૈકલિઓડ અને મેકકાર્ટીના કાર્ય પહેલા જનીન દ્રવ્ય કોને માનવામાં આવતું હતું ?

ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?