કોના પ્રયોગ પરથી સ્પષ્ટ સાબિત થયું કે $DNA$ જમીન દ્રવ્ય છે ?

  • A

    ગ્રીફીથ

  • B

    હર્શી અને ચેઈઝ

  • C

    એવરી, મેકલિઓડ, મેકકાર્ટી

  • D

    મેસેલસન અને સ્ટાલ

Similar Questions

જનીન સંકેત માટે શું સાચું નથી?

નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?

$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.

$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.

$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.

$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.

અસંગત જોડ પસંદ કરો.

$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.

ઉત્સેચકો અને તેના કાર્યની જોડ બનાવો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ હેલીકેઝ $(i)$ $DNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ
$(b)$ રીબોન્યુકિલએઝ $(ii)$ $RNA$ નું પાચન
$(c)$ રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ $(iii)$ $DNA$ ની બે શુંખલા વચ્ચેના હાઈડ્રોજન બંધ તોડવા
$(d)$ $DNA$ પોલિમરેઝ $(iv)$ $RNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ