અસંગત જોડ પસંદ કરો.

  • A

    $UUU -$ ફીનાઈલ એલેનાઈન

  • B

    $UAG -$ સેન્સ કોડોન

  • C

    $GUG -$ વેલિન

  • D

    $UGG -$ ટ્રિપ્ટોફેન

Similar Questions

$cDNA$ અથવા જનીનોના સમૂહને ગ્લાસ (કાચ) ની સાઈડ ઉપર પ્રતિસ્થાપિત કરીને તેને ટ્રાન્સક્રિપ્ટોમ અભ્યાસ માટે વપરાય છે તે

$DNA$ અર્ધરૂઢીગત રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?

 રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

બેક્ટેરિયામાં $AUG$ સંકેત ........માટે આધારિત હોય છે.

જનીન સંકેત ........ પર હોય છે.