નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?

$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.

$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.

$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.

$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

$DNA$ સ્વયંજનની પદ્ધતિમાં જે બે શૃંખલા અલગ થાય અને નવી શૃંખલાનું સંશ્લેષણ થાય તેને .......કહેવામાં આવે છે

એકાઝાકી ટુકડાઓ વાપરીને સ્વ્યંજનન દર્શાવતી $DNA$ ની શૃંખલા બીજું પણ શું દર્શાવે છે?

$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.

જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....

.......દ્વારા $DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું.