$R$ કોષના $S$ કોષોમાં રૂપાંતરણ માટે નીચેનામાંથી શું જવાબદાર હતું ?

  • A

    પોલિસેકેરાઈડ

  • B

    પોલિપેપ્ટાઈડ

  • C

    રીબોન્યુક્લિઈક એસિડ

  • D

    ડિઓક્સિરીબોન્યુક્લિઈક એસિડ

Similar Questions

આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?

તફાવત આપો : $\rm {DNA}$ અને $\rm {RNA}$

કયા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે ?

કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?

નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?