તફાવત આપો : $\rm {DNA}$ અને $\rm {RNA}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$DNA$ $RNA$
$(1)$ $DNA$ સજીવોમાં જોવા મળતું આનુવંશિક દ્રવ્ય છે.

$(1)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટેની જરૂરી માહિતી ધરાવે છે. 

$(2)$ $DNA$ બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા ધરાવે છે. $(2)$ $RNA$ એક જ શૃંખલા ધરાવે છે. 

$(3)$ $DNA$ સ્વયંજનન દ્વારા અર્ધરૂઢિગત પરંપરા જાળવે છે.

$(3)$ બધા જ પ્રકારના RNAનું સંશ્લેષણ DNA દ્વારા થાય છે.
$(4)$ $DNA$ની રચનામાં નાઇટ્રોજન બેઇઝ $A, C, G, T$ જોવા મળે છે.  $(4)$ $RNA$ની રચનામાં નાઇટ્રોજન બેઇઝ $A, C, G,U$ જોવા મળે છે.

Similar Questions

બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?

જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?

કયો ઉત્સેચક બેક્ટેરીયલ રૂપાંતરણ પર અસર કરતો નથી ?

સુસ્પષ્ટ સાબિતી કે $DNA$ જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યું

  • [NEET 2023]

નીચેનામાંથી કોનામાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે ?