ક્રોમેટીનમાં કયા પુનરાવર્તીત એકમો આવેલા છે ?
$DNA$
$RNA$
ન્યુક્લિઓઝોમ
હિસ્ટોન
$\rm {DNA}$ ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ સ્પષ્ટ કરો.
કયા બંધ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે ?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ યુક્રોમેટિન
$2.$ ન્યુકિલઓઝોમ
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રેડરિક મિશર (Friedrich Mischer) $1869$
$2.$ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિડ ફ્રેન્કલિન
$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?