કયા બંધ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે ?
ગ્લાકોસીડીક બંધ
વાન્ડરવાલ્સ બંધ
હાઈડ્રોફોબીક બંધ
હાઈડ્રોજન બંધ
$AMP$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$RNA$ માં થાયમીનને બદલે શું હોય છે?
$NHC$ રચનાત્મક પ્રોટીન
$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે ?
$DNA$ કુંતલનું પેકેજિંગ