હિસ્ટોન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો. 

  • A

    ઋણ વીજભારીત પ્રોટીન

  • B

    તટસ્થ પ્રોટીન

  • C

    ધન વીજભારીત પ્રોટીન

  • D

    ઋણ વીજભારત પોલિસેક્કેરાઈડ

Similar Questions

હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?

  • [NEET 2017]

જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમલેખ $5'\; A \;T \;G \;C\; A\; T\; C\; G\; 3'$, છે તો તેની પૂરક શૃંખલાનો અનુક્રમ લેખ $5' -3$ દિશામાં શોધો.

કયો પિરીમીડીન નાઈટ્રોજન $DNA$ અને $RNA$ બનેમાં જોવા મળે છે ?

ફ્રિડરીક મીશરે $DNA$ ની ઓળખ કરી તેને શું નામ આપ્યું ?

$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?

  • [AIPMT 2002]