કયો પિરીમીડીન નાઈટ્રોજન બેઈઝ $DNA$ અને $RNA$ બંનેમાં જોવા મળે છે?

  • A
    એડેનીન
  • B
    સાયટોસીન
  • C
    ગ્વાનીન
  • D
    થાયમીન

Explore More

Similar Questions

$DNA$ નો એક ગુણધર્મ નીચેનામાંથી કયો છે?

સજીવોમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવવામાં આવે છે?

વિધાન : $DNA$ અણુમાં,$A-T$ સમૃદ્ધ ભાગો $G-C$ સમૃદ્ધ ભાગો પહેલા પીગળે છે.
કારણ : $A$ અને $T$ ની વચ્ચે ત્રણ $H-$ બંધ હોય છે,જ્યારે $G$ અને $C$ ની વચ્ચે બે $H-$ બંધ હોય છે.

નીચેનામાંથી કયા ક્રમનો ઉપયોગ જાતિ ઈતિહાસ (phylogenetic history) જાણવા માટે થાય છે?

$3.2 \text{ Kbp}$ લાંબા $DNA$ ના ટુકડામાં $820$ એડેનાઈન બેઝ જોવા મળ્યા હતા. સાયટોસીન બેઝની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo