હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?
$DNA$ નું બેવડું કુંતલ અભિવ્યક્ત થાય છે
$DNA$ નું ક્રોમેટીન તંતુઓમાં સંઘનન થયું છે.
$DNA$ નું સ્વયંજનન થાય છે.
પ્રત્યાંકન થાય છે .
આપેલી ન્યુકિલઓઝોમની આકૃતિનો અભ્યાસ કરી, દર્શાવેલા ભાગ $A, B$ અને $C$ ને સાચી ઓળખ આપતો જવાબ પસંદ કરો.
$A\;\;;\;\;B\;\;;\;\;C$
વોટસન અને ક્રિકને નવા $DNA$ મોડલ માટે કઈ પાયાની માહિતી મળી હતી ? તેમનો ફાળો શું હતો ?
કયો નાઈટ્રોજન બેઈઝ $RNA$ માં હોતો નથી ?
$DNA$ ના એક વળાંકમાં $.........\,bp$ જોવા મળે છે અને તેની લંબાઈ ........ હોય છે.