$AMP$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
એડિનોસાઈન મોનોપ્યુરીન
એડેનીને માઈક્રોફોસ્ફેટ
એડીનોસાઈન મોનોફોસ્ફેટ
એડેનીન મોનોફોસ્ફેટ
ગ્વાનીન સાયટોસીન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?
$DNA$ ના પ્રત્યેક વળાંકમાં કેટલી નાઈટ્રોજન બેઈઝની જોડીઓ હોય છે ?
આકૃતિમાં $Y$ શું દર્શાવે છે ?
તફાવત આપો : ન્યુક્લિઓસાઇડ અને ન્યુકિલઓટાઇડ
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ યુક્રોમેટિન
$2.$ ન્યુકિલઓઝોમ