$DNA$ કુંતલનું પેકેજિંગ

  • A

    સુકોષકેન્દ્રીમાં પોલિએમાઈનને સાંકળે છે.

  • B

    ફક્ત $NHS$ પ્રોટીનની મદદથી થાય છે.

  • C

    એસિડિક પ્રોટીનની જરૂર હોય છે જે આદિકોષકેન્દ્રીમાં કોઇલિંગનાં મદદ કરે છે

  • D

    તે આદિકોષકેન્દ્રી કરતાં સુકોષકેન્દ્રીમાં વધારે જટાલ છે

Similar Questions

હિટસેક્રોમેટીન અને યુક્રોમેટીન વચ્ચેનો તફાવત આપો. બેમાંથી કયું પ્રત્યાંકન માટે સક્રિય છે ? 

ન્યુક્લિઓટાઈડના બનેલા પોલિમરની શર્કરાના $5'$ છેડા પર શું હોય છે ?

ડિઓક્સિરીબોન્યુકિલઈડ એસિડ બંને પોલિન્યુકિલઓટાઈડ શૃંખલા એકબીજા સાથે કયા બંધ દ્વારા જોડાયેલી હોય છે ?

$DNA$ નું પૂર્ણ નામ :

નીચેનામાંથી કોની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન નથી ?