$NHC$ રચનાત્મક પ્રોટીન
લાયસિન, આર્જિનિન સામર બેઝિક પ્રોટીન્સ
નિયામકી પ્રોટીન
ટ્રિફોન અને આર્જિનિન સભર ઉદ્દીપક પ્રોટીન
ઉચ્ચ કક્ષાએ રંગસૂત્ર દ્રવ્યનાં પેકેજિંગ માટે જરૂરી
નીચેમાંથી કયો પિરામીડીન નાઈટ્રોજન બેઈઝ નથી ?
નીચે આપેલ રચનાને ઓળખો.
નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટુ છે ?
કઈ ઘટનામાં માહિતીનું સ્થાનાંતરણ $RNA$ માંથી $DNA$ માં થાય છે?
નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિક એસિડના નાઇટ્રોજન બેઈઝ તેની સામેની શ્રેણી સાથે અસંગત રીતે જોડાયેલ છે ?