સજીવમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવાય છે ?
$DNA$
અંગિકા
$RNA$
કોષો
શર્કરાએ પિરિમિડિન સાથે શેનાં દ્વારા જોડાય છે?
$DNA$ માં એક કુંતલનો ગર્ત (pitch) કેટલો હોય છે ?
$DNA$ ના દ્વિગુણન ને ......કહે છે.
એક જનીન અને એક ઉત્સેચક પૂર્વધારણા ...... દ્વારા અપાઈ હતી.
ટેલર અને સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો ?