નીચેનામાંથી શેનો ક્રમ જાતિ ઈતિહાસ જાણવા વપરાય છે?
$m-RNA$
$r-RNA$
$t-RNA$
$DNA$
ઈ.સ. $1809 $ માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝૂલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?
અગાઉથી અત્યાર સુધીના era(સમય) ઓળખો.
સમમૂલક અંગો છે
સરિસૃપ અને પક્ષીઓને જોડતી કડી....
કયો વાદ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે?