$3.2 \text{ Kbp}$ લાંબા $DNA$ ના ટુકડામાં $820$ એડેનાઈન બેઝ જોવા મળ્યા હતા. સાયટોસીન બેઝની સંખ્યા કેટલી હશે?

  • A
    $780$
  • B
    $1560$
  • C
    $740$
  • D
    $1480$

Explore More

Similar Questions

બધા સજીવોમાં વારસાગત લક્ષણો માટે જવાબદાર ઘટક કયું છે?

$DNA$ ના એક વળાંકમાં $.........\,bp$ જોવા મળે છે અને તેની લંબાઈ $.........$ હોય છે.

કયા $RNA$ ને દ્રાવ્ય $RNA$ (soluble $RNA$) તરીકે ઓળખવામાં આવે છે?

વોટસન અને ક્રિક દ્વારા પ્રસ્તાવિત $DNA$ મોડેલ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

જો કોઈ સજીવમાં $DNA$ ની લંબાઈ $2.72 \,mm$ હોય,તો આ સજીવમાં કેટલી બેઈઝ જોડ (base pairs) હાજર હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo