કોષરસમાં હાજર કુલ કોષરસીય જનીનને કયા નામથી ઓળખી શકાય?

  • A

    પ્લાઝમોન

  • B

    કોષરસીય જનીન

  • C

    કોષકેન્દ્રીય જનીન

  • D

    આપેલા તમામ

Similar Questions

કેટલાંક વિકૃતિઓ રંગસૂત્રના એક જ સ્થાને જોવા મળે છે. તે .......... ઉત્પન્ન કરે છે.

  • [AIPMT 1997]

બેક-ક્રોસ (પ્રતિવર્તી સંકરણ) એ ........ વચ્ચેનું સંકરણ છે.

દ્વિ-સંકરણના પ્રયોગમાં મેન્ડેલને પ્રાપ્ત થયેલ $F_1$ પેઢીનાં છોડનું કસોટી સંકરણ કરતા મળતું પ્રમાણ કર્યું હશે?

હોમોમોર્ફક લિંગી રંગસૂત્રો ધરાવતાં સજીવ શું ઉત્પન્ન કરે છે ? 

નીચેનામાંથી કોનામાં વ્યકિતકરણની ઘટના જોવા મળતી નથી?