લેથાઈરસ ઓડોરેટ્સમાં પુષ્પનો જાંબલી રંગ ઉત્પન્ન કરવા માટે $C$ તથા $P$ પ્રભાવી જનીન આવશ્યક છે. $CcPp × Ccpp$ વચ્ચેનો સંકરણ દ્વારા સફેદ તથા જાંબલી પુષ્પનો ગુણોત્તર શું હશે?
$5:3$
$9:7$
$2:6$
$6:2$
નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?
આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામોનું પુન:સંશોધન કોણે કર્યુ ?
પોષણની દૃષ્ટિએ વન્ય પ્રકારનાં જીવો, જેમને કોઇ પણ વધારાની વૃદ્ધિ સંપૂરકોની જરૂર નથી, તેમને ..... કહેવામાં આવે છે.
પ્રભુતાને એપીસ્ટેસીસથી કઈ રીતે જુદુ પાડી શકાય?
ડ્રોસાફિલામાં ગાયનેન્ડોમોર્ફનું નિર્માણ અને તેમની કોષીય સમજૂતીની શ્રેષ્ઠ સમજૂતી આપે છે તે....