જ્યારે એક જનીન એક કરતા વધુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે,ત્યારે તે વિવિધ સ્વરૂપોને શું કહેવામાં આવે છે?

  • A
    વિષમયુગ્મી (Heterozygous)
  • B
    પૂરક જનીનો (Complementary genes)
  • C
    જનીન પ્રકાર (Genotypes)
  • D
    વૈકલ્પિક કારકો (Alleles)

Explore More

Similar Questions

$O$ રુધિરજૂથ ધરાવતી માતા અને $A$ રુધિરજૂથ ધરાવતા પિતાના સંતાનનું રુધિરજૂથ નીચેનામાંથી કયું હોઈ શકે?

મનુષ્યમાં,રુધિરજૂથના ચાર સ્વરૂપ પ્રકારો $RBC$ પર એન્ટિજન-$A$ અને એન્ટિજન-$B$ ની હાજરીને કારણે હોય છે. આ એન્ટિજનનું નિયંત્રણ કરતા જનીન ધરાવતું રંગસૂત્ર કયું છે?

ભલે કોઈ લક્ષણ બહુવૈકલ્પિક કારકો (multiple allelism) દર્શાવતું હોય,તો પણ વ્યક્તિમાં તે લક્ષણ માટે માત્ર બે જ કારકો (alleles) હોય છે. શા માટે?

બહુવિકલ્પી કારકો (Multiple Alleles) સમજાવો.

એક બાળકના રુધિરજૂથ $O$ છે. જો પિતાનું રુધિરજૂથ $A$ અને માતાનું રુધિરજૂથ $B$ હોય,તો માતા-પિતાના જનીન પ્રકારો (genotypes) અને અન્ય સંતાનોના સંભવિત જનીન પ્રકારો શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo