શ્વાનપુષ્પ (Snapdragon) વનસ્પતીમાં જોવા મળતા અપૂર્ણ પ્રભુતામાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનું સ્વરૂપ પ્રકાર કર્યું હશે?

  • A

    $3 : 1$

  • B

    $1: 1$

  • C

    $1: 2 : 1$

  • D

    આપેલ તમામ

Similar Questions

મેન્ડલે.....નો પ્રસ્તાવ રજૂ કર્યો ન હતો.

$F_2$ પેઢીમાં સ્નેપડ્રેગન વનસ્પતિમાં એક સંકરણ સ્વરૂપ પ્રકાર કયો પ્રાપ્ત થાય છે?

સ્નેપડ્રેગન વનસ્પતિમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેના સંકરણથી મળતી $F_1$ પેઢીમાં પુષ્પનો રંગ ક્યો હોય ?

નીચેનામાંથી કયા પદાર્થ દ્વારા સૌથી વધુ સારી રીતે અપૂર્ણ પ્રભાવિતા સમજી શકાય?

કયા સંકરણ દ્વારા ડોગ ફ્લાવરનાં લાલ, સફેદ અને ગુલાબી પુષ્પની વિવિધ જાતો ઉત્પન્ન થાય છે?