મેન્ડલે.....નો પ્રસ્તાવ રજૂ કર્યો ન હતો.
પ્રભાવિતા
અપૂર્ણ પ્રભાવિતા
અલગીકરણ
મુક્ત વિશ્લેષણ
અપૂર્ણપ્રભુતાનો દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપનું પ્રમાણ શું છે?
મેન્ડેલીયન એક સંકરણનાં પ્રયોગ આધારીત પ્રથમ નિયમનાં સ્વરૂપ પ્રકારને અનુસરે પણ જનીન પ્રકારને ન અનુસરે તે કઈ લાક્ષણીકતા છે.
મેન્ડેલિયન એકસંકરણ પ્રયોગમાં $F_2$ પેઢી એકસરખા જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ ગુણોત્તર પ્રમાણ દર્શાવે છે. તેના દ્વારા આપણને કારકોની પ્રકૃતિ વિશે શું માહિતી મળે છે ? તમારો જવાબ આપો.
જયારે $F_1$ પેઢીમાં પ્રાપ્ત સંતતિ તેનાં બંધારણમાં રહેલ બંને જનીનોની અભિવ્યકિત દર્શાવે પરંતુ તે પુર્ણ અભિવ્યકિત ન હોય તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા લાગુ પાડી શકાય?
$F_2$ પેઢીમાં સ્નેપડ્રેગન વનસ્પતિમાં એક સંકરણ સ્વરૂપ પ્રકાર કયો પ્રાપ્ત થાય છે?