નીચેનામાંથી કયા પદાર્થ દ્વારા સૌથી વધુ સારી રીતે અપૂર્ણ પ્રભાવિતા સમજી શકાય?
મીઠાં વટાણા
પશુઓ
સ્નેપડ્રેગન
ઘઉંના અષ્ટિનો રંગ
શુદ્ધ લાલ પુષ્પ $\times$ શુદ્ધ સફેદ પુષ્પ $=$ ગુલાબી પુષ્પ
આપેલ ઉદાહરણ કોનું છે ?
આપેલ પ્રયોગ શું દર્શાવે છે ?
નીચેનામાંથી કઈ વનસ્પતિ અપુર્ણ પ્રભુતા દર્શાવતી નથી.
કાબરચિતરા બળદનું ત્રણ ગાય સાથે સંકરણ કરાવવામાં આવે છે. $A$ ગાયનાં જનીન પ્રકારનાં લક્ષણો કાબરચિતરા બળદને સમાન હોય છે, $B$ ગાય લાલ જ્યારે $C$ ગાય સફેદ છે. દરેક સમુહની ગાયોની સંતતિમાં કાબરચિતરી ગાયનાં લક્ષણો ધરાવતી કેટલી હોવી જાઈએ?
સૈદ્ધાંતિક રીતે સ્વરૂપપ્રકાર ત્યારે જ અભિવ્યક્ત પામે છે, જ્યારે કોઈ પ્રક્રિયક એ તેની નીપજમાં રૂપાંતર પામે, પરંતુ નીચેનામાંથી કઈ અવસ્થા દરમિયાન સ્વરૂપપ્રકાર અસર પામે છે?