નીચેનામાંથી કઈ પદ્ધતિનો $ART$ (Assisted Reproductive Technology)માં સમાવેશ થતો નથી.
$IVF$
$ZIFT$
$GIFT$
$AFT$
વંધ્ય યુગલોને મદદ કરતી સહાયક પ્રજનન પદ્ધતિઓ કઈ છે ? કોઈ પણ ત્રણ પદ્ધતિઓનું વર્ણન કરો.
વંધ્ય દંપતિઓને સંતાનપ્રાપ્તિના હેતુમાં મદદકર્તા કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ સૂચવો.
$GIFT$ નું પૂર્ણ નામ
જો પુરૂષ યોગ્ય પ્રમાણમાં શુક્રકોષ યુકત વીર્ય ઉત્પન્ન કરવામાં સક્ષમ ન હોય તો કઈ પધ્ધતિનો $ART$ માં ઉપયોગ કરી શકાય?
ભારતમાં દંપતિને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે પરંતુ ખામી ........ માં હોય છે.