પુરુષસાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાના કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોય છે. આ સમસ્યા .......... પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે.

  • A

    $ICSI$

  • B

    $AI$

  • C

    $GIFT$

  • D

    $IUI$

Similar Questions

ભારતમાં દંપતિને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે પરંતુ ખામી ........ માં હોય છે.

સરોગેટ માતા

જો પુરૂષ યોગ્ય પ્રમાણમાં શુક્રકોષ યુકત વીર્ય ઉત્પન્ન કરવામાં સક્ષમ ન હોય તો કઈ પધ્ધતિનો $ART$ માં ઉપયોગ કરી શકાય?

સંતાન પ્રાપ્તી માટેની ખર્ચાળ ન હોય તેવી પદ્ધતી

કઈ પદ્ધતિમાં પ્રયોગશાળામાં શુક્રકોષને અંડકોષમાં સીધો જ દાખલ કરવામાં આવે છે?