નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $ZIFT$ પધ્ધતિની નથી.

  • A

    ફલન પ્રયોગશાળામાં કરાવવામાં આવે છે.

  • B

    $8$ કોષો સુધીના ગર્ભકોષ્ઠી કોષોને અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે.

  • C

    $8$ થી વધુ કોષો યુકત ભ્રૂણને ગર્ભાશયમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે.

  • D

    આપેલા તમામ વિધાનો $ZIFT$ માટે સાચા છે.

Similar Questions

ટેસ્ટ ટયુબ બેબી એટલે બેબી જન્મે છે જ્યારે.

  • [AIPMT 2003]

વંધ્ય યુગલોને મદદ કરતી સહાયક પ્રજનન પદ્ધતિઓ કઈ છે ? કોઈ પણ ત્રણ પદ્ધતિઓનું વર્ણન કરો.

ટેસ્ટ ટ્યુબ બેબી એ ........... છે.

  • [AIPMT 1996]

જો $8$ કે તેથી વધુ $32$ કોષીય ગર્ભકોષ્ઠી ખંડ યુકત ગર્ભને ગર્ભાવસ્થામાં સ્થાનાંતરણ કરાય તો તેને શું કહે છે.

અફળદ્રુપ દંપતિનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્તિ કરાવવાની પદ્વતિઓને શું કહે છે ?