વંધ્યત્વનું કારણ પુરૂષની પ્રજનન ક્ષમતા ઓછી હોય કે શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો આ પદ્ધતિ યોગ્ય છે.
કૃત્રીમ વિર્યદાન
$GIFT$
$IVF$
$ZIFT$
ટેસ્ટ ટ્યુબ બેબી એ :
જો $8$ કે તેથી વધુ $32$ કોષીય ગર્ભકોષ્ઠી ખંડ યુકત ગર્ભને ગર્ભાવસ્થામાં સ્થાનાંતરણ કરાય તો તેને શું કહે છે.
સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. તેમના માટેની એક યોગ્ય પદ્ધતિ છે.
સહાયક પ્રજનન પદ્ધતિ $IVF$ માં શું સંકળાયેલ છે ?
જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?