કયાં વયજુથની વ્યક્તિઓમાં $STDs$ નો ખતરો સૌથી વધુ હોય છે?
$19 $ થી $24$ વર્ષ
$25$ થી $29$ વર્ષ
$15$ થી $24$ વર્ષ
આપેલા તમામ
............... નાં વપરાશ દરમિયાન $STD$ સરળતાથી ફેલાઈ શકે નહીં.
નીચેનામાંથી ક્યા વિકલ્પો વડે $STD$ ઇન્સ્ટ્રકશન અટકાવી શકાય ? -
$(i)$ અજાણી વ્યક્તિ સાથે સમાગમ ટાળવો
$(ii)$ સમાગમ દરમિયાન કોન્ડોમ(નિરોધ) નો ઉપયોગ કરવો.
$(iii)$ રૂધિર ચડાવવું
$(iv)$ આપેલ તમામ
સફીલીસ માટે નીચેનામાંથી કઈ મહત્ત્વની નિદાન પદ્ધતિ છે?
$PID$ (Pelvic Inflammatory Disease) એ શેની લાક્ષણીકતા છે?
નીચેનામાથી ક્યું $STD$ અને તેનો રોગકારકની જોડ સાચી નથી ?