$STDs$ નાં પ્રારંભીક લક્ષણોમાં શું જોવા મળે છે.

  • A

    ફકત બાહ્ય જનનાંગોમાં સોજો

  • B

    ખંજવાળ, પ્રવાહી મુકત થવું, જનનાંગીય પ્રદેશમાં થોડોક દુખાવો.

  • C

    દુખાવા યુકત મુત્રત્યાગ

  • D

    મુત્રમાં રંજકકણોનું પ્રમાણ વધવું.

Similar Questions

જાતીય સંકમિત રોગોના શરૂઆતના ચિહ્ર્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ

$II -$ ગર્ભપાત

$III -$ જનનાંગીય વિસ્તારમાં પ્રવાહીસ્ત્રાવ

$IV -$ નિતંબની બળતરાના રોગો

$V -$ જનનાંગીય વિસ્તારમાં સામાન્ય દુખાવો

$VI -$ જનનાંગીય વિસ્તારમાં સોજો

નીચેનામાંથી ક્યું ચિન્હ ગોનોર્રીયાથી પીડીત માદામાં જોવા મળતું નથી ?

જાતીય સંક્રમિત રોગોની સમયસર નિદાન અને સારવાર કરવામાં ન આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ ઉદભવી શકે ?

$I -$ નિતંબની બળતરાના રોગ, $II -$ ગર્ભપાત, $III -$ મૃત બાળકનો જન્મ

$IV -$ ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભઘારણ, $V -$ અફળદ્રુપતા

$VI -$ પ્રજનનમાર્ગનું કેન્સર

જાતીય સંક્રમિત ચેપ $\rm {(STIS)}$ એટલે શું ? તેના દ્વારા થતા રોગો વિશે માહિતી આપો.

જનનાંગનાં હર્પિસ માટે શું સાચું?