આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?
આંધાત્રના અસ્પષ્ટ બનવાથી
ગર્ભકોષ્ઠના અસ્પષ્ટ બનવાથી
ગર્ભ છિદ્રના બંધ થવાથી
ચેતાનલિકાનાં બંધ થવાથી
માનવ સ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષપાત સાથે સંકળાયેલ નથી?
માનવ નર પ્રજનનતંત્રની આકૃતિ નીચે આપેલ છે. ક્યો ભાગ વીર્ય માટે તેનું મહત્તમ યોગદાન આપે છે?
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
કોનાં દ્વારા માદા ગૌણ જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.
ટેસ્ટોસ્ટેરોન.... દ્વારા ઉત્પન્ન થાય છે.