જો માદામાં સામાન્ય અવસ્થામાં $12$ મહિનામાં $6$ વખત ઋતુસ્ત્રાવ થતો હોય તો નીચેનામાંથી શું લાગુ પાડી શકાય ?
અનિયમીત ઋતુસ્ત્રાવ
અંડપૂટીકાઓનું સર્જન ન થવું
કોઈ એક જ અંડપીડ કાર્ય કરતુ હશે
જાતિય રોગની અસર હોઈ શકે
પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?
શુક્રકોષનું રચનાત્મક પરીવર્તન કયાં થાય છે ?
ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.
મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?
ગેસ્ટુલેશન એ કેવી પ્રક્રિયા છે ?