ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.
અંડકોષમાં શુક્રકોષ જયાંથી પ્રવેશે છે તે સ્થાન
જે સ્થાને અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે તેની સામેના ભાગે
પ્રાણી ધ્રુવમાં
વર્ધક ધ્રુવમાં
શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.
અંડપિંડની સૌથી નજીક આવેલ અંડવાહિનીનો વિસ્તાર કયો છે?
કઈ જોડી સમાન છે ?
........ ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી કરે છે.
દરેક શુક્રપિંડમાં કેટલા શુક્રપિંડીય ખંડ હોય છે ?