ગેસ્ટુલેશન એ કેવી પ્રક્રિયા છે ?

  • A

    જ્યાંથી જનન સ્તરનું વિસંયોજન શરૂ થાય છે.

  • B

    મોર્યુલેશનની તુરંત પહેલાં શરૂ થાય.

  • C

    વિખંડન પછી તુરંત થાય છે.

  • D

    ગર્ભકોષ્ઠી ખંડની વૃદ્ધિ ઝડપી થાય છે.

Similar Questions

આંત્રકોષ્ઠનમાં શું બને છે ?

બર્થોલિન ગ્રંથિનું સ્થાન ક્યાં છે ?

જરાયુનાં નિર્માણમાં કોણ ભાગ ભજવે છે ? 

કઈ જોડી સમાન છે ?

માનવ - સ્ત્રીમાં સામાન્ય રીતે અંડકોષ પાત ઋતુચક્ર દરમિયાન થાય છે.

  • [AIPMT 2004]