પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?
સૂક્ષ્મજરદીય
કેન્દ્રીય જરદીય
મહાજરદીય
અજરદીય
શુક્રકાયાંતરણ કોની મદદથી શક્ય બને છે?
માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?
ધ્રુવીય કાયનું નિર્માણ શેનાં નિર્માણ સાથે થાય છે ?
માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?
સરટોલી કોષ શેમાં જોવા મળે છે ?